છોડ સાથેની આત્મીયતા

(9.6k)
  • 4.9k
  • 1.8k

આ વાર્તામાં મેં છોડ પ્રત્યેની અમારી જે લાગણીઓ છે તે વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે,વેકેશનમાં બહારગામ જતા પહેલા છોડ માટે કરેલી વ્યવસ્થા અમારા માટે પ્રશ્નરૂપ બને છે,આખરે તેનો અંત કેવો આવે છે તેનો ઉલ્લેખ આમાં કર્યો છે.