ફાફડા તો માણસ જેવાં સીધાં હોય....!

(12)
  • 2.2k
  • 1
  • 771

ફાફડા જલેબી ને રાવણ આ ત્રણ કેવી રીતે ભેગા થયાં, એ કોઈ વિદ્યાર્થીના રોકી રાખેલા રીઝલ્ટ જેવું રહસ્ય છે. દશેરાના દિવસે શ્રી રામના દર્શન કરતાં ફાફડા જલેબીના દર્શન કરવાની ઉતાવળ જોઈને આ હાસ્યલેખનું સર્જન થયું. ફાફડા જલેબી માટે લાઈનમાં ઉભાં રહેલા માણસની હાલત જોઈએ તો એવી કફોડી લાગે, જાણે સ્વયં બિચારો રામ મટીને રાવણ નહિ બની ગયો હોય... આપને મારી બીજી ઈ બુકની ની માફક આ પણ ગમશે. હા, પણ વાંચજો. ને સ્ટાર આપવાનું ભૂલતા નહિ.