રોબોર્ટ

(43.8k)
  • 5.1k
  • 7
  • 1.7k

પ્રો. પરમારને બધા ધુની અને સનકી પ્રો. કહે છે.ઇસરોના મુખ્ય મથક પરથી પણ તેને જલીલ કરી ખદેડી દેવા આવ્યો હતો. રોબોર્ટમાં ચેતના, ફિલગીસ લાવવી તેનો સપનું હતું. અને તેના માટે કોઈ પણ હદે જઈ શકે છે. વાંચતા રહ્યો..