મીરા

(28.8k)
  • 4.7k
  • 2
  • 1.6k

લવ મેરેજ કરી લેવા ઘરથી ભાગીને જતી મીરા ટ્રેનમાં બે એવા વ્યક્તિઓને મળે છે જેથી એને સમજ આવે છે કે પોતે જે કરવા જઈ રહી છે એ ખોટું છે. ટ્રેનમાં મળેલ દંપતી નું દુઃખદ જીવન જોઈ મીરા ઘરે પાછા ફરવાનું નક્કી કરે છે.