ભાગ્યે જ કોઈ એવો નમુનો મળે કે, જેને કોઈ પ્રકારનો ફાંકો ના હોય. બાકી અંબાણી હોય કે ભિખારી બધાને જીવતર સાથે કોઈને કોઈ ફાંકો હોય. હવા પાણી ને ખોરાક ની માફક ફાંકો પણ માનવીનો એક આધાર કાર્ડ છે. આપણે ફાંકાના કોઈ લેખાજોખા નથી કરવા. પણ ફાંકાને કેન્દ્રસ્થાને રાખીને, માતૃભારતીના માધ્યમ દ્વારા હસાવવા છે, મને વિશ્વાસ છે કે, આપને ગમશે. હા એક વાત છે, ગમે તો રેટિંગ આપજો. જેથી અમારો લખવાનો ઉત્સાહ વધશે.