ભીંજાયેલો પ્રેમ ભાગ - 14

(109.4k)
  • 8.5k
  • 8
  • 3.3k

સીધી અને સરળ ચાલતી કોલેજની લવ સ્ટોરીમાં એક ભયકંર વળાંક આવે છે,મેહુલ તેના ગ્રુપ સાથે દિવાળીના વેકેશનની મજા માણવા ગીરના જંગલમાં આવેલ થારલ ગામની મુલાકત લે છે અને ત્યાં તેઓની સાથે અજીબઔ ગરીબ ઘટના બને છે જે બધાના માથે ઘુમતા મુશ્કેલીના વાદળોનું પ્રતીક હતું.હવે શું થાય છે બધા જોડે તે જાણવા વાંચતા રહો,.ભીંજાયેલો પ્રેમ -Mer mehul