લાસ્ટ ટાઈપીંગ... 1

(65.3k)
  • 11.9k
  • 21
  • 3.9k

આ નોવેલ માં વિશ્વ ની જીંદગી ના અમુક કિસ્સાઓ વર્ણવાયેલા છે.વિશ્વ ના તેના મિત્ર ને આપેલા પ્રોમિસ પ્રમાણે સારા ની સાથે મિત્રતા નિભાવે છે.આ સફર દરમિયાન વિશ્વ સારા ને પ્રેમ કરી બેસે છે.પણ સારા ની સફળતા જોઈ ને તે પોતાના પ્રેમનો ત્યાગ કરે છે..