ટેલિવિઝનનું નવું નવું આગમન થયું ત્યારે સમાજમાં અંગત સંબંધો પર કેવી અસર પડવા લાગી હતી એની આ વાત છે. એ પરિવર્તનની શરૂઆત હતી. આજે તો આપણે સહુ એ અસરને પચાવી લીધી છે. પણ ત્યારે ઘણા લોકો માટે એ પરિવર્તન કેવું વસમું હતું એ દર્શાવવાનો આ પ્રયાસ છે. ‘માતૃભારતી’ના વાચકોને મારી વિનંતી છે કે નવલિકાઓ, નાટકો , હાસ્યલેખો વગેરેની મારી બીજી ઇ-બુક્સ છે એ પણ વાંચો અને આપને યોગ્ય લાગે તેવા પ્રતિભાવ આપો. મારો ‘આવકારો’ વાર્તાસંગ્રહ વાંચવા ખાસ આગ્રહ છે. જેમ વિવિધ પ્રકારની વર્તાઓ એક જ ઇ-બુકમાં વાંચી શકશો. -યશવંત ઠક્કર -email : asaryc@gmail.com