સાહિત્યના વિવિધ પ્રકારો જેવા કે લઘુકથા, નવલિકા, હાસ્યકથા, હાસ્યલેખ, નાટક, નિબંધ, કાવ્ય વગેરેમાં લેખન કરવાનું ગમે છે. વિવિધ રચનાઓ ચાંદની, રંગતરંગ, સરવાણી, આરામ, નવનીત-સમર્પણ, અભિષેક, પરબ, જલારામ દીપ, શ્રીરંગ, હસાહસ, સવિતા, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિઆ [ગુજરાતી] જેવાં વિવિધ સામયિકોમાં પ્રગટ થઈ છે. વાર્તાસંગ્રહ ‘અસર’ પ્રકશિત થયો છે. પુરસ્કાર : [૧] નાટક ‘ખમણ... કોરાં, વઘારેલાં, ટમટમ’ બુડ્રેટી ટ્રસ્ટની ‘કૉમેડી નાટ્યલેખન યોજના-૭’માં પુરસ્કારને પાત્ર. તા.૦૭-૧૧-૨૦૧૨. [૨] નિબંધ ‘ચાલો, ભાષાનું ગૌરવ વધારીએ’ ‘શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધામાં’ પ્રથમ પુરસ્કારને પાત્ર. તા. ૧૩-૦૧-૧૫ ‘ગુજરાતી પ્રાઇડ’ દ્વારા સંચાલિત મોબાઇલ-સામયિક ‘હું ગુજરાતી’માં ‘મિર્ચી ક્યારો’ નામે નિયમિત કોલમ લખવાની તક મળી. ‘ગુજરાતી પ્રાઇડ’ અને ‘માતૃભારતી’ સાથે સંપર્ક વધ્યો તો વરસોનું એક સપનું પૂરું થયું. મને ખૂબ ખૂબ ગમતી એવી ચૌદ વાર્તાઓનો સંગ્રહ ‘આવકારો’ ઇ-બુક રૂપે પ્રગટ થઈ શક્યો. વાચકોએ મારો ઉત્સાહ વધે એવા પ્રતિભાવો આપ્યા. પરિણામે બીજાં ઘણાં લખાણો ઇ-બુક રૂપે પ્રગટ થયાં. વિવિધ પ્રકારનાં લખાણો હજુ પણ પ્રગટ

    • (16)
    • 3.7k
    • 3.4k
    • 4.3k
    • (15)
    • 3.4k
    • 5.6k
    • (12)
    • 4.2k
    • 3.8k
    • (12)
    • 5.1k
    • (25)
    • 3.5k
    • (66)
    • 4.6k