બારી

(9.2k)
  • 7.2k
  • 3
  • 1.2k

મા બાપ જ્યારે પુત્રપ્રેમમાં અંધ બની જાય છે ત્યારે તે પોતાની જાત અને પોતાના સંતાન બનને નુકશાન કરી બેસે છે. પોતાનું સંતાન મોટું થઈ પોતાનાથી અળગું થઈ જશે એવી ભીતિ માં બાપને સતાવતી હોય છે પણ એનો મતલબ એ તો નથી જ કે પોતાના સંતાનની સ્વતંત્રતા જ છીનવી લેવી...