ડાયરી

(27)
  • 5k
  • 2
  • 1.1k

“હું આજથી ડાયરી લખવાનું શરુ કરું છું. ડાયરી એટલા માટે કે આ બધી વાતો હું કોઈને મોઢે કહી શકું એવા સંજોગો ઉભા થયા નથી કે થવાના પણ નથી એ હું ઘણી સારી રીતે જાણું છું. મને કશું જ સારું લાગતું નથી કે નથી તો કોઈ વાતે ચેન પડતું! હું અંદરથી તૂટી ગયો છું. મારી જાતે મને ભણવાના કામ માટે જવાબ આપી દીધો છે. મને ભણવામાં સહેજ પણ રસ નથી રહ્યો.