આંસુડે ચીતર્યા ગગન ૩૪

(15)
  • 3.4k
  • 2
  • 1.4k

‘છે તો એમના જેવો – પણ ભાભી મને તે દિવસે પહેલી વખત સાહેબે મારા ઉપર ખોટી રીતે ગુસ્સો કાઢ્યો હોય એમ લાગ્યું. અને મને યાદ આવ્યું એટલે બેનને ચિઠ્ઠી પણ લખીને આવી હતી જેથી કોઈ તકલીફ ન થાય.’ ‘હં ! બીજું બોલ કંઈ કામ છે ’ ‘ના ભાભી, પણ નર્સિંગનું થોડું જાણું છું એટલે એક વાત કહેવાનું મન થાય છે..’ ‘કહે -’ ‘જરૂર ન પડતી હોય તો હવે ઊંઘની ગોળી ન લેશો.’ ‘એટલે ’