Ansude Chitariya Gagan book and story is written by Vijay Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ansude Chitariya Gagan is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અપેક્ષાની અને નામંજુરીની કથા શેષ અને બિંદુની...કથા અંશ અને અર્ચનાની...
શેષ સિધ્ધ્પુરીયો – આમ તો ખૂબ શાન્ત છોકરો. કોઈ માથાકૂટ નહીં, પણ કોણ જાણે કેમ તે દિવસે મગજ ગુમાવી બેઠેલો.
હોસ્ટેલમાં ઇલેક્શનને આગલે દિવસે અમારી લોબી તટસ્થ હતી. હોસ્ટેલાઈટ નટુ પટેલ અને શહેરના પી.સી.ચુડાસમા બંનેના જીતવાના ચાન્સીસ અમારી લોબીના ...Read Moreમત ઉપર હતા. રાવજી સલુંદીયાએ એ બંને પાસે હોસ્ટેલના ફૂડબિલમાં ૧૦ સબસિડી અપાવો તે રીતે માગણી મૂકેલ હતી. વાતચીત અને ચર્ચા એ નેચરલી રાવજીના રૂમમાં થાય.
અપેક્ષાની અને નામંજુરીની કથા શેષ અને બિંદુની...કથા અંશ અને અર્ચનાની...
બિંદુ સારી છોકરી છે. વાને શામળી છે, પરંતુ નાક નકશો ખૂબ સરસ છે.મને મારી ગમ્મત ઉપર હસવું આવ્યું. પણ જેમ જેમ વધુ વિચારતો ગયો તેમ તેમ લાગ્યું કે ખરેખર પ્રેમમાં ...Read Moreજવાય તેટલી પ્રેમાળ છે. અને યોગ્ય પાત્ર છે. બાલુમામા, મામી, દિવ્યા વગેરે તેને સ્વીકારશે કે નહીં તે તો જાણે પછીની વાત છે. પણ મેં તો ભાભી તરીકે એને સ્વીકારી લીધી.
મને મારી ગમ્મત ઉપર હસવું આવ્યું. પણ જેમ જેમ વધુ વિચારતો ગયો તેમ તેમ લાગ્યું કે ખરેખર પ્રેમમાં પડી જવાય તેટલી પ્રેમાળ છે. અને યોગ્ય પાત્ર છે. બાલુમામા, મામી, દિવ્યા વગેરે તેને સ્વીકારશે કે નહીં તે તો જાણે પછીની ...Read Moreછે. પણ મેં તો ભાભી તરીકે એને સ્વીકારી લીધી.
‘અને હા, એમના બનેવી અમદાવાદમાં જજ છે. તે ચિઠ્ઠી પણ આપીને ગયા છે. શેષને માટે ગવર્ન્મેન્ટની નોકરીની સિફારસ કરી છે. અને તારે માટે પણ કહ્યું છે અમદાવાદમાં ક્યારેક જરૂર પડે… તેથી સરનામું અને ફોન નંબર લઈ રાખ્યો છે. નોંધી ...Read Moreહૃદય જોરથી ધડકી ગયું.
જગન્નાથ ભવાનીશંકર વ્યાસ, ૧૨, ભરત સોસાયટી, મીઠાખળી,નવરંગપુરા…