હાસ્ય કલાકારની રેડિયો મુલાકાત...!

(14)
  • 2.3k
  • 1
  • 618

કોઈપણ માધ્યમ દ્વારા હસાવવું એ હાસ્યલેખક ને કલાકારનો એક નીજી મુક્તાનંદ છે. આ બુકમાં હાસ્ય કલાકારની રેડિયો મુલાકાત દ્વારા હાસ્ય નીપજાવવાનો એક હાસ્યાસ્પદ પ્રયાસ કરવામાં આવ્યો છે. મારાં અન્ય લેખોની માફક આપને આ પણ ગમશે એવો વિશ્વાસ છે. હા, પણ સ્ટાર આપવાનું ભૂલશો નહિ.