આંસુડે ચીતર્યા ગગન ૩૫

(41)
  • 3.2k
  • 2
  • 1.4k

‘બિંદુ તારી આ દશા મારાથી નથી જોવાતી. અસહ્ય મનોવેદનામાંથી તું પસાર થઈ રહી છે. અને એ વેદનાની શરૂઆત મારા મૌનથી થઈ છે. હું તને નથી કહી શકતો તે આખી દુનિયાને કહી ચુક્યો છું… પણ કાશ…. તું એ સાંભળવા જેટલી ભાનમાં હોત તો… મેં તને જ્યારે જ્યારે કહેવા જીભ ઉપાડી ત્યારે નાના શેષની જીદ મને અટકાવી ગઈ. એ વાત આમ તો ખૂબ નાની હતી – તને કહી દીધું હોત તો કદાચ થોડાક તીવ્ર પ્રત્યાઘાતો બાદ એ વાતને તારું મન પચાવી ગયું હોત…. પણ વાત હવે એનાથી ખૂબ મોટી બની ગઈ છે… અંશીતાનું મૃત્યુ… અને…’