તિમિરાન્ત

(59.1k)
  • 6.8k
  • 7
  • 1.5k

કુદરતના ખોળે નિર્માણ પામતી, આપણા રુદિયામાં દર્દની ટીસ ઉઠાવી જતી, અંતર વલોવી આંખની પાંપણ ભીંજવતી તો ક્યારેક સુખદ અનુભવ કરાવતી મારી-તમારી-આપણી આસપાસ બનતી ઘટનાઓને ૩૩ ટૂંકી વાર્તા સ્વરૂપે કેદ કરતા પુસ્તક “તિમિરાન્ત”માંથી આ વાર્તા આપ વાચકમિત્રો સમક્ષ રજુ કરતા મને અતિશય આનંદની લાગણી થઈ રહી છે.