ખાલી પ્રેમ પૂરતો નથી

(73)
  • 3.9k
  • 6
  • 1.1k

પ્રેમ જરૂરી છે પણ કોઈક વાર ખાલી પ્રેમ માણસ માટે પૂરતો નથી હોતો , પ્રેમ દેવા વાળા ના પ્રેમ સાથે એનો સાથ પણ એટલો જ જરૂરી હોય છે, અહીંયા પણ એ જ છે , પાયલ પણ સાથ ની અપેક્ષા તેના પતિ પાસે રાખે છે , ...જે એની દીકરી નિત્યા સમજે છે