પણ હું તો તને પ્રેમ કરું છું

(71)
  • 23.7k
  • 11
  • 4.6k

વાત છે સુરભીની. જનરલી સ્ટોરીમાં હીરો તરીકે પુરુષ વ્યક્તિત્વ જ જોયું છે. પણ આ વાતમાં હીરો સુરભી છે. કેમ એનો જવાબ વજાણવા માટે અહી પ્રસ્તુત છે એક એવી લવ સ્ટોરી જે તમને એક અનોખી ફીલિંગ આપશે.