પહેલો પ્રેમ

(74)
  • 5.9k
  • 6
  • 1.5k

એ જતો હતો, જયા નો હાથ પકડી , વાતો કરતો આગળ ચાલતો રહ્યો , અને હું બસ પાછળ ઉભી ઉભી જોતી રહી , ...અને આ શહેર માં ગાંડા ટ્રાફિક ની વચ્ચે બંને ગાયબ થઈ ગયા , હું રસ્તા ની સાઈડ માં કેટલાય વિચારો માં ડૂબેલી કેટલી મિનિટો સુધી ઉભી રહી બસ ઉભી રહી ... વાંચો મારા પેહલા પ્રેમ ની વાર્તા..