લાસ્ટ ટાઈપીંગ... 6

(42.2k)
  • 7.1k
  • 8
  • 2.4k

જ્યારે સારા બેડમિન્ટન રમતી હોય છે ત્યારે તે પડી જાય છે.તાત્કાલિક વિશ્વ તેને હોસ્પિટલ લઇ જાઈ છે..જયારે વિશ્વ ને ડોક્ટર સારા ની તબિયત વિશે પૂછે છે ત્યારે ડોકટર જવાબ આપે છે..ત્યારે ડોકટર તેને જે જવાબ આપે છે તેનાથી વિશ્વ ચોકી ઉઠે છે..જાણો શું હતો એ જવાબ..