ગરમ ગરમ સૂપ

(42)
  • 3.8k
  • 2
  • 1.1k

સૂપ એટલે વિવિધ શાકભાજી બાફીને, એકરસ કરીને તેમાં વિવિધ પ્રકારના મરીમસાલા નાંખીને બનાવવામાં આવતું એક ગરમ ગરમ પીણું. શિયાળાની ઠંડીમાં ગરમ સૂપની મજા માણવી ટેસ્ટ અને હેલ્થ બન્ને માટે લાભદાયક છે. શિયાળામાં આપના માટે કેટલાક જાણીતા અને ટેસડો પડી જાય એવા સરસ ગરમ ગરમ સૂપની રેસિપી લઇને આવ્યા છે. જેનો સ્વાદ તમને લાંબા સમય સુધી યાદ રહેશે.