જીદ્દી બીબીજી...!

(27.2k)
  • 4.6k
  • 3
  • 1.6k

લગ્નની પાંચમી વર્ષગાંઠ પર મનપસંદ ગીફ્ટ ના મળતા ચુલબુલી અને જીદ્દી સ્વભાવની પત્નીજી એટલે નિકિતા અને શાંત સ્વભાવના એવા પતિશ્રી એટલે રચીતજી વચ્ચે થતો ભારે ઝગડો , મતભેદ અને રાડારાડ અને સાથે સાથે તેમની વચ્ચે ખીલતું પ્રેમનું સુંદર લાલ ગુલાબ ...!