અનાથ

(92)
  • 4.1k
  • 5
  • 818

બાળકોની નાની-નાની વાતોનું ધ્યાન રાખવા લાગ્યા. અને તેમની વ્યવસ્થા સંભાળવા લાગ્યા. પણ એવી સાવચેતી સાથે કે બાળકો પરોપજીવી બની ના જાય. મનહરલાલ તેમને નવું નવું ઘણું શીખવતા હતા. બાળકો પણ તેમની સાથે હળીભળી ગયા હતા. તેમને લાગતું હતું કે એમને ત્યાં આ ઉંમરે મનહરલાલના રૂપમાં એક પિતાનો જન્મ થયો હતો. દલપતભાઇને ઘણી વખત એમ લાગતું હતું કે કોઇ પથ્થરની અડચણ હટી જાય અને નાનું ઝરણું મુક્ત રીતે વહેવા લાગે એમ મનહરલાલની લાગણીઓનું ઝરણું અનાથાશ્રમમાં વહી રહ્યું હતું.