માતૃભારતીનો વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" મેળવનાર લેખક રાકેશ ઠક્કરની ઇબુક્સના ૫૮૬૦૦૦ ડાઉનલોડ થઇ ચૂક્યા છે. ફિલ્મોના અનોખા કિસ્સાઓને રજૂ કરતી તેમની  "બોલીવુડ કી બાતેં"  chitralekha.com પર વાંચી શકો છો. હોરર/ પુનર્જન્મની નોવેલ "આત્માનો પુનર્જન્મ" માતૃભારતીની "લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦" માં વિજેતા બની છે. સૌથી વધુ વંચાયેલી "રેડલાઇટ બંગલો"માં કોલેજની યુવતીને વેશ્યા બનાવનાર મહિલા સામેની લડાઇની રહસ્ય, રોમાંચ સાથેની વાર્તા છે. "લાઇમ લાઇટ" એક રૂપાળી યુવતીના હીરોઇન બનવાના સંઘર્ષને આવરી લે છે.

  • (70)
  • 1.7k
  • (72)
  • 2.1k
  • (71)
  • 2k
  • (72)
  • 2.1k
  • (48)
  • 1k
  • (33)
  • 802
  • (32)
  • 848
  • (69)
  • 2.3k
  • (36)
  • 858
  • (41)
  • 930