શિવતત્વ - પ્રકરણ-14

(12)
  • 3.8k
  • 2
  • 1.4k

શિવતત્ત્વ: ૧૪ (ત્રિપુરારિ શિવ) દૈત્યરાજ તારકાસુરના ત્રણ પુત્રો તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલીને ત્રિપુરાસુરના નામથી ઓળખવામાં આવે છે. આ ત્રણેય તારકાસુર પુત્રોએ તેમના પિતાને શિવપુત્ર કાર્તિકેય વિરૂદ્ધની લડાઈમાં સાથ આપ્યો ન હતો. ત્રણેય અસુરોએ શિવભÂક્ત કરી શિવને પ્રસન્ન કર્યા હતા અને ભગવાન શિવ પાસેથી એવા ત્રણ પુરો (નગર)ની માગણી કરી હતી કે જેને કોઈ ભેદી ન શકે અને તેનો વિનાશ ન કરી શકે.