લાસ્ટ ટાઈપીંગ...12

(30k)
  • 6.2k
  • 5
  • 2.3k

વિશ્વ અને સારા બંને મુવી જોવા જાય છે અને ત્યાંથી ડીનર માટે જાય છે. બંને પોતાની જીંદગી ખુબ સારી રીતે વિતાવતા હોય છે.બીજા દિવસે કોલેજ જાય છે કોલેજથી છુટીને સારા અને વિશ્વ ક્લબ જાય છે.ત્યાં તેના કોચ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પીયનશીપ ની વાત કરે છે.ત્યાં શું થાય છે..વાચો આગળ..