દોસ્ત સાથે દુશ્મની-૮

(14.6k)
  • 4.4k
  • 1
  • 1.9k

અંશુ અને હાર્દિકની ગાઢ મિત્રતામાં એક ખાઈ પડી ગઈ છે, કંપનીના સેફટી રૂલ્સ ને લઈને લખેલો અને ખુબ ચર્ચિત થયેલો પત્ર અંશુ એ જ લખ્યો છે એ વાત હાર્દિક કંપનીના વાઈસ પ્રેસીડન્ટ સામે કબુલ કરી ચુક્યો છે, તો હવે આ ભાગમાં વાંચો કે વાઈસ પ્રેસીડન્ટ અંશુ સામે શું પગલા લેશે અને હાર્દિકની કબુલાત નો અંશુ શું જવાબ આપશે........