21મી સદીનું વેર - 40

(134)
  • 5k
  • 6
  • 2.9k

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન તેના ગામ જાય છે અને ત્યાં તેના ઘરમાંથી તેને એક પેકેટ મળે છે એ પેકેટ ખોલતાજ તે ચોકી જાય છે. તેના ગામમાંથી તેને બે ત્રણ વ્યક્તિના સરનામા મળે છે અને તે તે વ્યક્તિને મળવા જાય છે.પેલા પેકેટમાં શુ છે કિશન કોને મળવા જાય છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો.