પાલક પનીર અને બીજી વાનગીઓ

(44)
  • 5.4k
  • 5
  • 1.3k

આ પુસ્તકમાં પાલકની જાણીતી અને નવી વાનગીઓ ઉપરાંત તેના વિશેની માહિતી અને ટિપ્સનો એકસાથે સમાવેશ કર્યો છે. જે આપને રસોઇમાં ખૂબ ઉપયોગી બની રહેશે. તો ચાલો પાવરફુલ પાલકની ભાજી વિશે જાણી લઇએ. અને પાલક પનીર, પાલક રોલ્સ, આલુપાલક કટલેસ, પાલક મગની દાળનું શાક વગેરે વાનગીઓની મજા માણીએ.