દોસ્ત સાથે દુશ્મની-૯

(23.8k)
  • 5.4k
  • 1
  • 2.1k

મિસ્ટર કુલાડી MKC માં બ્લાસ્ટના કેસમાં કંઇક વધારે જ રસ લેતા હતા. આ કેસ સોલ્વ કરવા માટે એમણે અંશુ , હાર્દિકનો આખો ભૂતકાળ ફેંદી નાખ્યો. પરંતુ હાર્દિક અને અંશુના જીવનના દરેક પાના ઉપર એક નવી વાત બનતી હતી. મિસ્ટર કુલાડીના આટલા વર્ષના અનુભવમાં આ કેસ એકદમ વિચિત્ર રીતે પાસા બદલતો હતો. તો ચાલો વાંચીયે મિસ્ટર કુલાડી સાથે અંશુ અને હાર્દિક ની દોસ્તી-દુશ્મનીનું એક ઔર પ્રકરણ.........