દોસ્ત સાથે દુશ્મની -૧૦

(10.4k)
  • 4.2k
  • 2
  • 1.9k

મિસ્ટર કુલાડીની MKC બ્લાસ્ટ ની તપાસ પૂરું થવાનું નામ જ નથી લેતી. ગત ભાગમાં જોયું કે અંશુ સાથે કામ કરવા જતા હાર્દિક સીડી પરથી પડી જય છે અને જમણા પગમાં ફ્રેકચર થાય છે, હવે શું હાર્દિક આ વાતને સરળતાથી ભૂલી જશે કે એમાં પણ અંશુને જ દોષી ગણીને ફરી કંઇક કરશે, જાણવા વાંચો દોસ્ત સાથે દુશ્મની નો આ દસમો ભાગ.......