21મી સદીનું વેર - 43

(121)
  • 4.9k
  • 5
  • 3.1k

આ પ્રકરણમાં તમે વાંચશો કે ઝંખના કિશનને મળવા આવે છે અને પછી બધીજ વાત કરે છે.તેમાંથી કિશનને એક ચોકાવનારી માહિતી મળે છે.કિશન શિખર સાથે ડીનર માટે જાય છે અને શિખરને બધી વાત કરે છે.અને અચાનક કિશનને ખબર પડે છે કે તેની ઓફીસ સામે એક માણસ સતત તેના પર નજર રાખી ઉભો રહે છે.રહસ્ય અને રોમાંચથી ભરપુર પ્રકરણ વાંચો.