માત્ર નસીબના જોરે...

(83)
  • 4.1k
  • 4
  • 1k

આ વાર્તા બે ભાઈઓની છે, જ્યોર્જ અને ટોમ: જ્યોર્જ મહેનતું, પ્રામાણિક, આદરપાત્ર અને શુદ્ધ દાનત ધરાવતો માણસ હતો. તેનાથી સંપૂર્ણ વિરોધમાં, ટોમ દરેક રીતે શિથિલ પ્રકારની જિંદગી જીવ્યો. તેમ છતાંએ પ્રારબ્ધે તેની સામે સ્મિત કર્યું !! જીવનની આ એક કડવી વક્રતા ગણાય. સામાન્ય રીતે મહેનતનું ફળ મળે જ છે અને આળસુ પ્રકૃતિના લોકોને સજા થાય છે. પરંતુ અહીં ઉલટું છે. પણ આવું ટોમ સાથે શા માટે થયું તેની કઈ આદતનાj લીધે આવું બન્યું જેમને સમજાય એમને જણાવવા વિનંતી. (આ વાર્તાના મૂળ લેખક સોમરસેટ મોઘમ છે.