દોસ્ત સાથે દુશ્મની -૧૧

(18)
  • 3.2k
  • 3
  • 1.3k

અંશુ ૬ વર્ષ પહેલા પ્રોજેક્ટ વર્ક માટે વાપીથી બેંગ્લોર એક ટ્રેઈની તરીકે જાય છે અને બેંગ્લોરથી પરત એક આસિસ્ટન્ટ મેનેજર બનીને આવે છે. હાર્દિક શું કરતો હશે, હજી MKC માં જ હશે, જો હશે તો અંશુ અને હાર્દિક ફરી સામે આવશે ત્યારે શું થશે, જાણવા માટે વાંચો દોસ્ત સાથે દુશ્મની નો ભાગ-૧૧..........