અપી ના અરમાનોનો ઉંબર - નેશનલ સ્ટોરી કોમ્પીટીશન

(14)
  • 2.9k
  • 3
  • 895

પણ આજની યુવા પેઢી એને જે કહેવું છે, જે કરવું છે એ વાતમાં ચોક્કસ છે અને સમાજની ખોખલી માન્યતાઓ સામે ઝૂકી જવાને બદલે વાસ્તવિકતા સ્વીકારી અને સાચી વાત રજુ કરવાની હીંમત હોવી એ કેટલું મોટું પરિબળ અપીની વાતો મારામાં એક નવો ઉત્સાહ અને વાસ્તવિકતાના રસ્તે ચાલવા પ્રેરકબળ પૂરતી હતી!