પ્રેમાગ્નિ - 7

(76)
  • 7.8k
  • 4
  • 3.8k

મોક્ષ કૉલેજ ના નાટકની તૈયારી કર્યાં પછી એની પ્રેક્ટીસ દરમિયાંન એ પણ મનસાથી આકર્ષાયો ને મનસા તો ઘાયલ હતીજ ....ભગ્ન રૂદય મોક્ષનું મનસા પર ઢળી ગયું..પ્રોફેસર પોતાના સ્ટૂડેંટ ના પ્રેમમા પડ્યા ...આગળ વાંચો ...શકુંતલા બનેલી મનસા દુષ્યંત બનેલા મોક્ષ ને કેવો પ્રેમ કરે છે ...અંક 7