કેદીમાંથી ન્યાયાધીશ

(24)
  • 4.5k
  • 4
  • 998

આપણે સૌ અગણિત વાર્તાઓ તથા પ્રસંગો સાંભળતા સાંભળતા મોટા થયા છીએ . પરીઓની વાતો , વાઘ-સિંહ જેવા હિંસક પ્રાણીઓ કે પછી બીરબલ કે તેનાલીરામ જેવા પાત્રોનો પરિચય કરાવતી આ વાર્તાઓ આપણી પેઢીને મળેલ અમૂલ્ય ખજાનો છે. તો આ જ ખજાનામાં એક વધુ , બુદ્ધિ-ચાતુર્યથી ભરપૂર વાર્તાનો વધારો કરવાનો પ્રયાસ કર્યો છે.