MKC બ્લાસ્ટના તપાસનું આખી ફાઈલ સ્ટડી કર્યા પછી પણ બધી માહિતી ના મળતા ઇન્સ્પેકટર કુલાડી આખરે અકળાઈને અંશુ ને પૂછવા જાય છે પરંતુ વાત પૂરી થાય એ પેહલા જ પ્લાન્ટમાં પ્રોબ્લેમ આવવાને લીધે અંશુ ને જવું પડે છે અને વાત અધૂરી રહી જાય છે, હવે આગળ......