સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 6

(18)
  • 3.3k
  • 3
  • 1.1k

છેલ્લા અંક માં શાહિદ ને સોની એ કારણ વર્ણવ્યું કે શું કામ એ શાહિદ સાથે એન્યુઅલ પાર્ટી માંથી રીટર્ન ન આવી અને શાહિદ સામે અશ્રુધારા સાથે પોતાના ભૂતકાળ કહ્યું. આ અંક માં શાહિદ અને સોની વચ્ચે ફરીવાર વાર મૈત્રી થઇ કે નહિ એ જાણવા વાંચતા રહો...