શાયર અને શરાબ - ‘National Story Competition-Jan’

(17)
  • 2.6k
  • 2
  • 466

રાઘવજી સમ્રાટ એક પ્રસિદ્ધ શાયર છે અને અરુણકુમાર એક ઈમાનદાર પોલીસ કમિશનર છે. . રાઘવજી સમ્રાટને શરાબ પીવાની આદત છે. આ આદતના કારણે તેઓ પર અરુણકુમાર દ્વારા કાર્યવાહી થાય છે. આ કાર્યવાહીના લીધે રાઘવવજી સમ્રાટને પોતાનું અપમાન થયું હોય એવું લાગે છે. રાઘવજી સમ્રાટ અને અરુણકુમાર બંને પાસે પોતપોતાની દલીલો છે. વળી, બંનેના ચાહકો અને સમર્થકો પણ છે. વાર્તા વાંચો...