પ્રેમ નું બંધન

(66)
  • 4.8k
  • 6
  • 1.2k

નીરવ થોડો આગળ પહોંચ્યો, ત્યાં અચાનક એ છોકરી ની નજર નીરવ પર પડી... અચાનક કોઈ ને પોતાની નજીક ઉભો જોઈ એ થોડી ડરી ગઈ અને હાથ માં પકડેલ સિગરેટ નીચે મૂકી દીધી.... થોડી ક્ષણો પછી એ નોર્મલ થઈ અને નીરવ ને પૂછ્યું , તમે કોણ નીરવ એ શાંત રહી જવાબ આપ્યો, હું અહીંયા ફર્સ્ટ ફ્લોર પર રહેવા આવ્યો છું...., મારુ નામ .. ત્યાં જ નીરવ ને વચ્ચે અટકાવતા એ બોલી , નીરવ ને વાંચો નીરવ ના પ્રેમ નું બંધન કેવી રીતે તૂટે છે.....