હું, એક ઊંદર અને એક કૂતરો

(21)
  • 2.2k
  • 1
  • 400

‘ગામમાં બધાં મકાનો માટીનાં હતાં એટલે ઊંદરોની વસ્તી પણ સારાં એવા પ્રમાણમાં હતી. કોઈ ઘર ઊંદરમુક્ત હતું નહિ. ઊંદરમુક્ત ઘર હોય એવું સપનું પણ કોઈને આવતું નહિ. પરંતુ, ગામલોકો ઊંદરોને પકડવા માટે અવનવી યોજનાઓ અમલમાં મૂક્તા. જેવી રીતે આજકાલ કાળું નાણું પકડાવા માટે દેશના વડાપ્રધાન અને નાણાંપ્રધાન અવનવી યોજનાઓ અમલમાં મૂકે છે.’ આ એક સત્ય ઘટના પર આધારિત વાત છે, જેમાં મારા તરફથી મરી મસાલાનું પ્રમાણ નહિવત છે. -યશવંત ઠક્કર