Atmakathao

(7.6k)
  • 3.2k
  • 2
  • 1.1k

લોકો આત્મકથાઓ જીવી જાય છે અને મુઠ્ઠીભર લોકો એ સાચુકલી કથા પર વિરોધો પ્રગટ કરતાં રહે છે અને અંતે સુરજ પર ઉડાડેલી ધૂળ જેવા હાલ લઇને શાંત થાય છે. તો મિત્રો...થોડી ધગધગતી આત્મકથાઓની વિવાદાસ્પદ અને રોમાંચક વાતો વાંચો આ લેખમાં.