પ્રથમ પત્ર છેલ્લીવાર - Letter to your Valentine

(25.4k)
  • 4k
  • 3
  • 788

એક પત્નીએ તેના સ્વર્ગવાસી પતિને સંબોધીને લખેલ લાગણીસભર પત્ર. જે દિવસે મેં તમારા જીવન-વનમાં પ્રવેશ કર્યો ત્યારે મને ખુબ જ ડર લાગતો હતો. તમે મને વન-મોરલી કહીને સંબોધતા ત્યારે મારા મન:ચક્ષુ સામે હું સ્વયંને એક ભયભીત હરણી તરીકે જોતી.