લવ વિધાઉટ યુ - Letter to your valentine...

(27)
  • 3.4k
  • 3
  • 846

ઉર્વીશ અને શ્રેયાનો અનેરો પ્રેમ. એક અકસ્માતમાં શ્રેયાનું મૃત્યુ થાય છે. એ ઘટનાને કારણે ઉર્વીશ સ્કિઝોફ્રેનિઆ નામની બીમારીથી પીડાય છે. જ્યાં શ્રેયા હર પળે તેની આસપાસ જ છે એવું સતત મહેસુસ થયા કરે છે. વેલેન્ટાઈન ડે ના દિવસે ઉર્વીશ તેની પ્રિયતમા શ્રેયાને પત્ર લખે છે...