Best Letter stories in gujarati read and download free PDF Home Stories Gujarati Stories Gujarati Letter Stories Filter: Best Gujarati Stories એક પત્ર - ખુશીઓનાં સરનામે... by Yakshita Patel (28) 338 Dear yakshita 2020 તો જાણે શાંત સરિતા બની વહેતુ આવ્યું ને તોફાનનો દરિયો બનીને જાણે ગયું. સાથે કઈ કેટલુંય શીખવી ગયું. રૂપિયાની પાછળ દોડ મૂકી પરિવારને સમય ન આપી ... બીમાર પડવાની પણ મજા છે by DAVE MITAL 314 આજ કાલ કોરોના અને કોવિડ ૧૯ ના લીધે બીમાર પડવું ખૂબ જ ખરાબ છે. પણ એની પહેલા જયારે આપણે બીમાર પડતા ત્યારે એક અલગ જ આનંદ થતો. બધા લોકો ... સ્વપ્ન મહેલ by C.D.karmshiyani 332 પ્રિય સખી ... પ્રેમ ... તારો પત્ર મળ્યો . વાંચી આનંદ થયો . લાગણીની લીસી સપાટી પર તે બાંધેલા સ્વપ્ન મહેલ ખરેખર સુંદર છે તારા સગપણની વાત મુંબઈ જેવી મહાનગરીમાં થાય ... શ્રદ્ધાનો નાદ by C.D.karmshiyani 278 પ્રિય .. • ... ભગવાન.. ! ..પ્રેમ ... ! .................તને પત્ર લખવાની ગુસ્તાખી કરવા બદલ ક્ષમા માંગું છું ! પૃથ્વી પર મારા અવતરણ પછી તને પહેલીવાર પત્ર લખી રહ્યો છું ... ... વિધાર્થીની વાચા by શિતલ માલાણી (11) 370 સંસ્કાર સભર શાળા... નમસ્કાર, મારા માટે બીજું ઘર એ તું જ છે ને તું શાળા.આપણે છેલ્લે ક્યારે મળ્યા હતા? તને તો મારો ચહેરો યાદ હોય કે ન હોય ... એક શિક્ષક મિત્ર ને પત્ર by આનંદ સોઢા 1.3k મિત્ર,તારી શિક્ષણ યાત્રા ની બે દાયકા ની સફર બદલ ખુબ ખુબ અભિનંદન...શિક્ષક તરીકે ની નોકરી કરવી અને શિક્ષક બનવું એ બન્ને વચ્ચે ઘણો તફાવત છે....તે શિક્ષક બની બતાવ્યું તે ... પત્ર - 3 by Shree...Ripal Vyas 400 આજે ફરી પત્ર લખવા માટે પ્રેરણા મળી છે. વહાલસોયા અને તરુણાવસ્થાએ પહોંચેલા યુવા ઓ માટે....આશા રાખું કે આપ સૌ સમક્ષ મારા વિચારો ની રજુઆત કરું તેમાં ... એક પત્ર પોતાને - after lockdown by Bhoomi Shah (11) 742 Dear Bhoomi, હા હું જાણું છું કે આ થોડુ અજીબ છે. પોતાને જ આમ પત્ર હું પહેલીવાર લખી રહી છું. પણ જીવનમાં તો ઘણી બધી ... હા હું રડું છું by Vivek Patel 1k હા હું રડું છું,મને તું યાદ આવે છે એટલે અને મને તારો સાથ ગમે છે.હા હું રડું છું,મને આપણી મસ્તી બવ યાદ આવે છે.હા હું રડું છું,આપણે સાથે હોઈ ... ગપસપ - (હળવાશ) by Ashvin Kalsariya 710 નમસ્તે મિત્રો, તમે અને તમારો પરિવાર આ સમયમાં ઠીક હશે એવી આશા છે, ઘણાં સમયથી બહુ બધા લોકો ના મેસેજ મળ્યાં કોઈ નવી સ્ટોરી લાવવા અને ઘણાં લોકોએ એડવાઈઝ ... મારી વ્હાલી બપોર..(એક પત્ર) by Bhavna Jadav 590 મારી વ્હાલી બપોર.. તને એક પત્ર. કોઈને સવાર ના આનંદ કોઈ સાંજનું દિવાનું હોય પણ મને મારી વ્હાલી બપોર . એ મારી વ્હાલી બપોર . કેમ છે ?મજામાં ને..? ... સાચા શિક્ષણ ના રસ્તે by pankti solgama (23) 968 અથૅપધાન સમાજ માં આજે દરેક વ્યકિ્ત નુ લક્ષણ સામાન્ય રીતે અથોૅ પાજન રહ્યુ છે જો બાળક ને ... જીવનને પ્રેમપત્ર by Aakanksha (50) 2.6k 04/07/2020 પ્રિય, ... ભારતના ઇતિહાસમાંથી એક તારણ બોધ by nirav kruplani 516 ભારત ના ઇતિહાસ માંથી ઘણું શીખવા જેવું છે...વિભિન્ન યુગો માં થઈ ગયેલા મહાપુરુષો ના જીવન મૂલ્યો એમની શિખામણો એ કોઈ ભી સમયે અને પરિસ્થિતિમાં આજે પણ એટલા જ પ્રસ્તુત ... બાપુજી ને પત્ર by Ridhsy Dharod 1.1k માનનીય બાપુજી, આશા કરું છું કે તમે ત્યાં કુશળ મંગળ હસો અને માતા સ્વસ્થ હશે. આજે ૮ વર્ષ ના અબોલા પછી તમારા સાથે વાત કરવાની હિંમત ... મજુરનો ફરીયાદ પત્ર by M.G.Gauswami 1.6k વિપત આપદા સમયે એક મજુરને અને એના પરિવારને પડેલી મુશ્કેલીઓ અને ગંધાઈ ઉઠેલી માનવતાથી રૂબરૂ કરાવતો ઈશ્વર ને ફરીયાદ કરતા એક મજુરે લખેલ ... મારી સ્મરણ યાત્રા... by Faruk Shaikh 1.1k સૂર્ય ઉગે અને આથમે છે, રાત જાય અને દિવસ આવે છે. સૂર્ય ના આથમ્યા બાદ સમગ્ર વાતાવરણમાં અંધકાર છવાય જાય છે. આકાશમાં સિતારાઓ ટમટમેં છે ચાંદ પોતાની ચાંદની લીલાછમ ... ચાલ કહું આજે તને ( પ્રેમ પત્ર ) by Akshay Vanra 1.5k આમ તો મેં આજ પહેલા આવું કંઈ પણ લખ્યું નથી કોઈ માટે, પણ આજે તારા માટે લખી રહ્યો છું. લખવાં પાછળ પણ કોઈ એવું ખાસ મોટું કારણ તો નથી ... નાનપણ by SHILPA PARMAR...SHILU (36) 1.5k આ whatsapp ના જમાનામાં લોકો પત્ર ઓછા લખે છે પણ યાદોનો જમાના સાથે ક્યાં સંબંધ છે. એ તો પત્રો લખતા ત્યારે પણ આવતી અને MSG TYPE ... મારી વહાલી by KavyabaP Jadeja (11) 995 મારી લાડકી...... આજ થી એક વર્ષ પહેલાં તારો જન્મ થયો હતો,પણ એ ફક્ત તારો જ નહી મારો ... મારી ખાસ મિત્ર by Hardik Kothiya 2.2k This book is dedicated to my special friend and my all lovely readers. પપ્પાને પત્ર by Mansi Vaghela (36) 1.5k એક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા લખવામાં આવતો એના પપ્પા ને પત્રજે મેં લખ્યો છે..... જો કોઈ મિત્ર પિતા તરીકે આ પત્રનો જવાબ આપી શકે તો તે આવકાર્ય છે.....પ્રિય પપ્પા, ... સંદેશો - ( દબાયેલી લાગણીઓનો ) by Ishan shah (19) 1.4k યાદો !! કેવી મજાની હોય છે નઈ. સારી હોય કે નરસી યાદો તો યાદો છે. મગજના ... ફક્ત પ્રેમ જ by Het Bhatt Mahek 1.5k અરે યાર તુ નથી. જાણે જિંદગીમાં કંઇ જ નથી. બધું જ શૂન્યવકાશ અને ખાલીખમ. તારા વગર મારા જીવનમાં એક સન્નાટો સર્જાય છે. તારી યાદ જોરદાર ફુંકાતા પવન ના ... Short Stories Spiritual Stories Novel Episodes Motivational Stories Classic Stories Children Stories Humour stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Social Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything ડિયર જીંદગી - મારી ડાયરી ના પાને સચવાયેલ પત્ર by Rupal Mehta 1.3k Dear Zindagi? ઘણા સમય પછી આજે તું યાદ આવી જીંદગી. નોટ નાં પતા પર લાગણી ઓ મારી આમ ઉભરી આવી.આમ તો તને હું તને હું હર પલ યાદ કરતી ... તું મારું સર્વસ્વ છે.... by Virang Gajjar 1.4k જે પોતેજ શબ્દો નો ખજાનો છે એના માટે હું શું લખું મને એ જ સમજાતું નથી.. તે તો મને કહીં દીધું કે તારા મન માં શું છે. તો હું ... પ્રેમ ની છેલ્લી વ્યથા by Het Bhatt Mahek 1.3k આજે હું તારાથી ખુબ જ દૂર ગયાં પછી આપણી કદી ન ભૂલી શકાય એવી યાદો પત્ર દ્વારા રજૂ કરવાની ઈચ્છા થઈ.. હું ને મારો પ્રેમ, મળ્યા હેમખેમ, વાત ... પિતા by Dr.Krupali Meghani (27) 1.4k ક્યારેય કોઈની સામે પોતાની વેદના ના બતાવતા અને બધું પોતાની અંદર છુપાવીને રાખતા પિતાની તેની દિકરી પ્રત્યે ની લાગણી, ચિંતા, પ્રેમ અહી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે ...આશા કરું છું ... પ્રપોઝ ડે by Umesh Charan 1.4k ડીયર મારી લાડકીમેં પહેલા ક્યારેય કોઈને આવો પત્ર કે પ્રપોઝ નથી કર્યું પણ આજ પહેલી વખત કરી રહ્યો છું, કદાચ ક્યાંક ભૂલ નીકળે તો સ્વીકારી લેજે...તો સાંભળ, હાલ ના ... હોસ્ટેલ ને પત્ર by Appu Umaraniya 1.1k મારી પ્રિય હોસ્ટેલ, ખબર નથી પડતી કે ક્યાંથી ચાલુ કરું મારી વાત. મારી બધી વાતની જાણ રાખનાર એક તું જ હતી. મારું બીજું ઘર તું હતી.મારા જોયેલા સપના ...