એક પ્રેમ મિલન આવું પણ

(66)
  • 4.2k
  • 6
  • 1.1k

ત્યાં જ 80 વર્ષ ની આજુ બાજુ ના એક મહિલા ઉભા થઈ અને આગળ આવતા બોલ્યા , દરેક દીકરા વહુ ખરાબ નથી હોતા , અને દરેક સાસુ સસરા સારા નથી હોતા.... પણ જે ખરાબ હોય છે એ ઘર માં ટકી જાય છે ,અને સારા હોય છે એ સ્વર્ગ વૃદ્ધાશ્રમ માં આવી વસી જાય છે વાંચો એક ફેમિલી સ્ટોરી......કેવી લાગી કહેજો જરૂર થી.....