નવી વાનગીઓ ૪

(51)
  • 4.9k
  • 6
  • 1.4k

રસોઇમાં એક જ પ્રકારની વાનગીઓ ખાઇને કંટાળો આવતો હોય છે. રસોઇમાં બધાને સતત નવીનતા જોઇએ છે. ક્યારેક જૂની વાનગીને નવા રૂપમાં એક-બે વસ્તુ ઘટાડી-ઉમેરીને બનાવીએ તો પણ અલગ લાગતી હોય છે. તો નવા જ પ્રકારની વાનગીઓ ટેસ્ટી હોય તો જલસો જ થઇ જાય છે. આવી જ નવી અને સ્વાદિષ્ટ વાનગીઓ ચટપટી પકોડી, પાલક-ગાજર પાસ્તા, દહીંવાળા ઉપમા, ઢોકળાનું શાક, કેસર-પનીર રબડી આપના માટે રજૂ કરી છે.