વાંસલડી ડોટ કોમ - 5

(17)
  • 3.7k
  • 2
  • 849

મિત વેણુ ના જન્મદિવસ પર સરપ્રાઈઝ તો ન આપી શક્યો. પણ વેણું ને મળ્યા વગર કાયમી બૉમ્બે જતા રહેવું પડ્યું. ધીમે ધીમે તેને અહેસાસ થાય છે કે વેણુ તરફ ની તેની લાગણી પ્રેમ જ છે. વર્ષો પછી તેને પાછા બધા ને મળવાનો મોકો મળે છે. તે પ્રણવ ને મળે છે અને બંને મિત્રો વર્ષો પછી મળતા ભેટી પડે છે. વેણુ વિશે પૂછતા તે કહે છે મિત તું મોડો પડ્યો.....