ધંધાની ટપાલોમાથી અત્તરની સુગંધ!

(12)
  • 1.6k
  • 2
  • 377

વાત જૂની છે પણ મજાની છે. મારા એક મિત્ર હતા. નામ રવિ કુમાર. રવિ કુમારને સિંગતેલનો ધંધો. એ વખતે મોબાઈલ નહોતા. ટેલિફોનસેવા હતી, પણ બહુ ઝડપી નહોતી. ઘણી વખત તો બબ્બે ત્રણ ત્રણ દિવસો સુધી ફોન નહોતા લગતા. બધો આધાર, ટેલીફોનની લાઇન અને માણસના નસીબ પર રહેતો, આથી મોટાભાગનો સંદેશાવહેવાર ટપાલ મારફતે જ ચાલતો. નાનાંમોટાં શહેરોમાં તો દિવસમાં બે વખત ટપાલો વહેંચાતી, બપોરે બાર વાગ્યા સુધીમાં અને બપોર પછી પાંચ વાગ્યા સુધીમાં. રવિ કુમારની દુકાને ટપાલી આવતો ત્યારે તેલના ધંધાને ધંધાને લગતી ટપાલોનો થોકડો લઈને આવતો. એવી ટપાલોમાંથી ગંધ આવે તો શાંની આવે તેલની જ આવેને પરંતુ એક વખત એવું બન્યું કે, રવિ કુમારને ત્યાં આવેલી ટપાલોમાંથી અત્તરની સુગંધ આવી. રવિ કુમાર તો ખુશ થઈ ગયા. ધંધાની ટપાલોમાથી અત્તરની સુગંધ! બીજે દિવસે ટપાલો આવી તો એમાંથી સુગંધ કેવી ને વાત કેવી! ગંધ હતી, પણ નર્યા તેલની! અત્તરની નહિ! પછીના દિવસોમાં પણ એવું જ ચાલ્યું. ... રવી કુમારને ક્યારેક ક્યારેક ધંધાની ટપાલોમાથી અત્તરની સુગંધ કેમ આવતી હતી, એ જાણવા માટે આ આખી રચના વાંચો.